Private company
Gujarat State Federation of Cooperative Sugar Factories Limited
Gujarat State Federation of Cooperative Sugar Factories Limited is an Indian cooperative, founded in 1960.1
Last updated Nov 5, 2026.
ઔપચારિક રીતે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ.ની સ્થાપના ઈ.સ. ૧૯૬૦માં અમદાવાદ ખાતે થઇ. સંઘનો મુખ્ય ઉદેશ્ય સહકારી ખાંડ મંડળીઓના વિવિધ હેતુમાટે થયો, જેમકે,વિવિધ સહકારી સુગર ફેક્ટરીઓની પ્રવૃત્તિઓને સંકલિત કરવી, ટેક્નીકલ અને વિસ્તરણ માટે આધાર માર્ગદર્શન પૂરું પાડવું અને તેના ઉત્પાદનના ઉપયોગ અને વેચાણ દ્વારા હાલના એકમોનું આધુનિકીકરણ તથા નવીનીકરણ કરવુ, સભ્ય એકમો માટે સરકારી સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણા સહાય મેળવવામાં મદદ કરવી, શેરડીની સારી ગુણવત્તા માટે સંશોધન કરવા પ્રોત્સાહિત કરવા જેથી મહતમ ઉત્પાદન હાંસલ થાય, ખેડૂતોને તકનીકી અને વ્યવસાયિક તાલીમ આપવી જેથી ખેડૂતો પોતાના ક્ષેત્રમાં સુધારો કરી શકે, સહકારી ખાંડ કારખાનાઓ અને સરકારી સંસ્થાઓ વચ્ચેની મહત્વની કડી તરીકે વર્તવું, વગેરે.2 From the gu Wikipedia, CC BY-SA 4.0
- Websitewww.gujsugarfed.com
- Legal formcooperative1
Overview
- Websitewww.gujsugarfed.com
- Legal formcooperative1
Timeline
- 1960Founded Founded1
Links
- Websitewww.gujsugarfed.com1
- WikidataQ18015102
Sources
The numbers on this page point here. Each one links to the record it came from.
- 1
- 2